એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે ‘ભારત’ માં વૃદ્ધિને વેગ આપવા માટે “સ્વદેશ બેંકિંગ” રજૂ કર્યું
ભારતની અગ્રણી સ્મોલ ફાઇનાન્સ બેંક એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક ગ્રામીણ ભારતમાં બેંકિંગમાં પરિવર્તન લાવવા માટે એક અગ્રણી પહેલ “સ્વદેશ બેંકિંગ” રજૂ કરવામાં ગર્વ અનુભવે છે....