કોટક લાઇફે રાજકુમાર રાવને તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યો
કોટક મહિન્દ્રા લાઈફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (કોટક લાઈફ) એ આજે નેશનલ એવોર્ડ વિજેતા અભિનેતા રાજકુમાર રાવને નાણાંકીય સુરક્ષાના મહત્વ અને ભવિષ્યની સુરક્ષામાં લાઇફ ઇન્શ્યોરન્સની ભૂમિકા...