ગુજરાત રાજ્ય મારો રાવળદેવ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા તારીખ 13-5-૨૦૧૯ના રોજ પ્રથમ સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવશે.
રાવળદેવ સમાજ સેવા ટ્રસ્ટ ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લામાં દરેક તાલુકામાં સભ્ય સાથે રહેલુ છે જેમના દ્વારા શિક્ષણ માર્ગદર્શક સેમીનાર તથા ટીફીન સેવા તેમજ બ્લડોનેશન કેમ્પનુ...