વિશ્વ યોગ દિનની ભવ્ય ઉજવણી : મંત્રીઓ, પદાધિકારીઓએ ‘હવે તો બસ એક જ વાત, યોગમય બને ગુજરાત’ ની થીમ પર યોગદિનની ઉજવણી કરી.
આપણી ભવ્ય અને દિવ્ય સંસ્કૃતિનુ દુનિયાને આગવું યોગદાન એટલે યોગ મન આત્મા અને શરીરના સ્વાસ્થ્ય માટે યોગ શ્રેષ્ઠ છે. કોરોના સામેના આ જંગમાં, રોગપ્રતિકારક શક્તિ...