માંગરોલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે હિતેન્દ્રભાઈ ચૌધરીની બિનહરીફ વરણી થઈ.
માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે હિતેન્દ્રભાઇ ચૌધરી અને કાર્યવાહક પ્રમુખ પદે રંગાભાઈ ચૌધરી બિનહરીફ વરણી કરવામાં આવી છે. માંગરોલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના...