સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલના પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઊજવણી કરાઇ.
સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલના પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઊજવણી તા. ૨૯/૦૭/૨૦૨૧ કરવામાં આવી હતી.કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડૉ. પાર્થિવ ચૌધરી દ્વારા કાર્યક્રમના આયોજન બદલ...