માંગરોળ : મોસાલી મુકામે દાતાઓના સહયોગથી મૈયત માટે મફત ગુસલખાનુ તૈયાર કરવામાં આવ્યું.
માંગરોળ તાલુકાના મોસાલી મુકામે વેલફેર ટ્રસ્ટના મોસાલીના ટ્રસ્ટી મક્સુદભાઈ માંજરા (લાલભાઈ ), કાસીમ જીભાઈના સહયોગથી મૈયત માટે ગુસલખાનું કે જ્યાં બધી સુવિધાઓ સાથે ફ્રી માં...