માંગરોલ પોલીસ સ્ટેશનના ઘી ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમના પાંચ ગુનામાં સંડોવાયલો નાસતો ફરતો આરોપીને ઝડપી પાડતી સુરત એસ.સો.જી.પોલીસ.
પોલીસ મહાનિરીક્ષક, સુરતની રાહબરી હેઠળ અને પોલીસ અધિક્ષક ઉષા રાડાએ જિલ્લામાં નાસતા ફરતા આરોપીને શોધીને કાઢવા એસ.ઓ.જી.શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. ધડુકને જરૂરી સૂચના અને માર્ગદર્શન...