માંગરોળનાં ડુંગરી ગામે વરસાદ અને વાવાઝોડામાં મહિલાનું ઘર ધરાશાયી થયું
માંગરોળ તાલુકાના ડુંગરી ગામે કમોસમી વરસાદ અને વાવાઝોડામાં વિધવા મહિલાનું ઘર ધરાસઇ થતા ગરીબ મહિલા મુશ્કેલીમાં મુકાઈ હતી.તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે સવારથી જ વાતાવરણમાં પલટો...