માંગરોળમાં સાચા આદિવાસીઓને જાતિના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીના વિરોધમાં બી.ટી.પી.નું વિરોધ પ્રદર્શન.
માંગરોળમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ સાચા આદિવાસીઓને જાતિના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીના વિરોધમાં મામલતદાર કચેરી સામે વિરોધ પ્રદર્શિત કરી મામલતદારને આવેદનપત્ર આપી આદિવાસીઓની મુશ્કેલીઓ દૂર કરવાની...