માંગરોળ : મોસાલી પ્રાથમિક શાળા ખાતે રક્તપિત્ત અને ટીબીના લક્ષણો, સારવાર વિશે સમજૂતી અપાઈ.
સુરત જિલ્લાની માંગરોળ તાલુકાના મોસાલી પ્રાથમિક શાળા ખાતે તેમજ સરકારી માધ્યમિક શાળા મોસાલી ખાતે શાળાના બાળકોને ટી.એચ.ઓ સમીર ચૌધરીના માર્ગદર્શન હેઠળ રક્તપિત તથા ટી.બી.ના રોગના...