માંગરોળનાં રણકપોરની દૂધ ઉત્પાદક મંડળીનાં પ્રમુખ પદે અંબુભાઈ પટેલ બિનહરીફ વિજેતા થયાં.
માંગરોળ તાલુકાના રણકપોર ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં અંબુભાઈ પટેલ બિનહરીફ વિજેતા થતાં સભાસદોએ ફટાકડા ફોડી આનંદ ઉત્સવ મનાવ્યો હતો....