માંગરોળ : વાંકલ સરકારી વિજ્ઞાન કોલેજના પ્રાધ્યાપક હેમલ વણકરે પી.એચ.ડી. ની પદવી મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું.
માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત સરકારી વિજ્ઞાન કોલેજના પ્રાધ્યાપક હેમલકુમાર વણકરે પી.એચ.ડી. પદવી હાંસલ કરી વાંકલ કોલેજનું ગૌરવ વધાર્યું છે. સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલ ખાતે ભૌતિકશાસ્ત્ર...