માંગરોળ તાલુકામાં રૂા.૧૩ કરોડથી વધુ ૨કમના વિકાસના કામોનું ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે ખાતમુહુર્ત લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.
૧૫૬-માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના પ્રયાસથી માંગરોળ તાલુકામાં વિવિધ વિકાસના કામો જેવા કે, કન્સ્ટ્રકશન ઓફ સ્ટેટ હાઈવેથી સેલારપુર રસ્તાનું ખાતમુહુર્ત રૂા.૫૮.૯૩, બોરીયાથી ભગત ફળીયા રોડનું...