માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી નાની નરોલીમાં ભારતીય સેનાના સન્માનમાં ઓનર રનનું આયોજન કરાયું
ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી નાની નરોલીમાં સૈનિકોને રાષ્ટ્ર નિર્માણમાં બલિદાન અને બહાદુરીથી દેશની રક્ષા કરવાના યોગદાનનાં સન્માનમાં ઓનર રનનું આયોજન કરવામાં આવ્યું. મુખ્ય અતિથિ...