સંગઠનમા મહિલા નેતૃત્વ કઈ રીતે કરી શકે ? તે અંતર્ગત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહિલા હોદ્દેદારોની શિબિર યોજાઇ.
અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રેરિત અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની મહિલા હોદ્દેદારો માટે ચાણક્ય ભવન ગાંધીનગર મુકામે...