ઉમરપાડા તાલુકા કોંગ્રેસ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલાના પરિજનોને 4 લાખનું વળતર મળે તે માટે આવેદન આપ્યું.
ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ વસાવા દ્વારા કોવિડ -19 ની મહામારી કોરોનાની સામે રક્ષણ મળી રહે કોરોના વાયરસને ઝડપથી ફેલાવો રોકવા માટે તાત્કાલિક ધોરણે...