માંગરોળનાં વિવિધ ગામોમાં મહાસુદ બીજની ઉત્સાહભેર કરાઈ ઉજવણી.
માંગરોળ તાલુકાનાં વિવિધ ગામોમાં ૨ ફેબ્રુઆરીના રોજ ઉત્સાહભેર મહાસુદ બીજની ઉજવણી કરવામાં આવી હતી. કૈવલજ્ઞાન સંપ્રદાયનાં પરમગુરુ કરુણાસાગર ભગવાનની250મો પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી....