માંગરોળ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિનામૂલ્યે આરોગ્ય તપાસ સારવાર કેમ્પ યોજાયો.
સામુહિક આરોગ્ય કેન્દ્ર માંગરોળ ખાતે જીઆઈપીસીએલ રચિત દીપ ટ્રસ્ટ નાની નરોલી આયોજીત અને સાધના કુટીર હૉસ્પિટલ કિમના સૌજન્યથી વિનામૂલ્યે આરોગ્ય તપાસ અને સારવાર કેમ્પ રાખવામાં...