માંગરોળ : વાંકલ ખાતે આવેલ શ્રી એન ડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે “પરીક્ષા પે ચર્ચા ” કાર્યક્રમ યોજાયો.
માંગરોળ તાલુકા ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, સુરત જીલ્લા ભાજપ મહામંત્રી દિપક વસાવા, સિંચાઈ વિભાગના અફઝલ પઠાણ, માંગરોળ તાલુકા પ્રમુખ ચંદન ગામીત, વાંકલ આચાર્ય પારસ મોદી, શિક્ષક...