માંગરોળ કોંગ્રેસના અગ્રણીઓને પોલીસે નજર કેદ કરી ગાંધીનગર યુથ કોંગ્રેસના સંમેલનમાં જતા અટકાવ્યા.
માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓને પોલીસે મોડી રાતથી જ નજર કેદ કરી ગાંધીનગર ખાતે યોજાનારા યુથ કોંગ્રેસના સંમેલનમાં જતા અટકાવ્યા હતા. થોડા દિવસો અગાઉ ગાંધીનગર...