માંગરોળના ઝંખવાવમાં સંસદ સભ્ય પ્રભુ વસાવાના અધ્યક્ષ સ્થાને જનજાતિ સુરક્ષા મંચનું સંમેલન યોજાયું.
માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ગામના હનુમાનજી મંદિરે સંસદ સભ્ય પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જનજાતિ સુરક્ષા મંચ કાર્યકર સંમેલનમાં ધર્મ પરિવર્તન કરી અનામત સહિત ડબલ લાભ...