વાંકલ : શ્રી કઠોર કેળવણી મંડળ સંચાલિત વ.દે.ગલિયારા વિદ્યાલય કઠોરનું ધો.12 નું સામાન્ય પ્રવાહમાં 71.29% પરિણામ આવ્યું.
કઠોર ગલિયારા વિદ્યાલયમાં 108 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાં 77 વિદ્યાર્થીઓ ઉત્તીણ થયા હતા. જેમાં પ્રથમ ક્રમે સોલંકી ધર્મેશસિંહ અનિલસિંહે 80.13%, દ્વિતીય ક્રમે ચોડવડિયા ઉર્વીશા...