માંગરોળ તાલુકાના ચાર ગામોમાં રૂ.૨.૧૨ કરોડનાં વિકાસનાં કામોનું લોકાર્પણ કરાયું.
માંગરોળ તાલુકાના ચાર ગામોમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માંગરોળ તાલુકાના ભડકુવા, લવેટ, ઇસનપુર અને અમરકુઈ...