માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ નાની નરોલી ખાતે પ્રાઇમરી વિભાગમાં વર્લ્ડ આઈસ્ક્રીમ ડે કાર્યક્રમ યોજાયો.
ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ. એકેડમીના આચાર્ય વૈભવ અગ્રવાલ સાહેબના માર્ગદર્શન હેઠળ આજ રોજ પ્રાઈનારી વિભાગનાં શિક્ષકોએ શાળાનાં ભૂલકાંઓ માટે વર્લ્ડ આઈસ્ક્રીમ ડે (સત્ર 2022-2023)...