મોટામિયા માંગરોળ ખાતે આવેલ એસ.પી મદ્રેસા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની ગુજરાત જ્ઞાન ગુરુ (G3Q) ક્વિઝ સ્પર્ધામાં સિદ્ધિ.
ગુજરાત શૈક્ષણિક વિભાગ દ્વારા ગુજરાત જ્ઞાન ગુરુ (G3Q) ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવી રહી છે. જેમાં તાલુકા મથક મોટામિયા માંગરોલ મુકામે આવેલ કાયેમુલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ...