કોંગ્રેસી નેતાએ રાષ્ટ્રપતિ વિરુદ્ધ કરેલી ટિપ્પણીના વિરોધમાં ભાજપ દ્વારા માંગરોળમાં વિરોધ પ્રદર્શન.
માંગરોળ તાલુકા મથક મામલતદાર કચેરી ખાતે ભાજપ પક્ષ દ્વારા આજે કોંગ્રેસી નેતા અધિર રંજન ચૌધરી એ રાષ્ટ્રપતિ વિરુદ્ધ કરેલી ટિપ્પણીના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરી માંગરોળ...