માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ ખાતે હર ઘર તિરંગાની થીમ આધારિત પ્રાર્થનાસભા અને તિરંગા યાત્રા યોજાઇ.
આઝાદી કા અમૃત મહોત્સવનો ઉદ્દેશ દેશભરમાં અભિયાન ચલાવીને દેશભક્તિની લાગણી ફેલાવવાનો છે. દેશની આઝાદીની લડતમાં શહીદી વહોરનાર વીરોની ગાથાઓ જનતા સુધી પહોંચાડવાનો છે. આઝાદી કા...