માંગરોળ તાલુકાના વાંકલ ગામે ટ્રાયબલ સબપ્લાન માંડવીના સહયોગથી વિવિધ સાધનોનું વિતરણ કરાયું.
માંગરોળના વિવિધ ગામોને કૃષિ સાધનો, પશુ આહાર, ચાપ કટર, તાડપત્રી, રબર મેડ, સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમાં ઘોડબારના રમેશભાઈ ચૌધરીને 1,73,000 કિસાન પરિવહન યોજના...