ઉમરપાડામાં યુવા સંગઠનને દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયાના PSI રતિલાલ વસાવાને સસ્પેન્ડ કરવા મુદ્દે વિરોધ પ્રદર્શિત કર્યો.
ઉમરપાડા તાલુકા મામલતદાર કચેરી ખાતે તાલુકા આદિવાસી યુવા સંગઠન અને ગ્રામજનોએ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયાના પી એસ આઇ ને ગ્રેડ પે બાબતે ઇન્ટરવ્યૂ આપવા મુદ્દે...