માંગરોળના વાંકલમાં સુમુલ ડેરીના ભ્રષ્ટ વહીવટના વિરોધમાં દૂધ મંડળીના પ્રમુખ મંત્રીઓની બેઠક યોજાઈ.
માંગરોળ તાલુકાના વાંકલ ગામે સુરત સુમુલ ડેરીના ભ્રષ્ટ વહીવટના વિરોધમાં તાલુકાની વિવિધ દૂધ મંડળીના પ્રમુખ મંત્રીઓની યોજાયેલી બેઠકમાં સંસ્થાના પ્રમુખો એ દૂધ મંડળીઓ અને સભાસદ...