મોટામિયા માંગરોળ મુકામે ઓવરહેડ ટાંકીનું ભૂમિ પૂજન તેમજ નાની પારડી પ્રાથમિક શાળાના નવા ઓરડાનુ ઉદ્ઘાટન માજી કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે કરાયું.
વાંકલ તાલુકા મથક મોટામિયા માંગરોળ મુકામે 1 લાખ લીટર ક્ષમતા ધરાવતી ઓવરહેડ ટાંકી માટે 21 લાખ મંજૂર કરાતા ભૂમિપૂજનનો કાર્યક્રમ માંગરોળ ગામ પંચાયત ખાતે ધારાસભ્ય...