કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર હિરદેશ કુમારના અધ્યક્ષસ્થાને છ જિલ્લાઓની ચૂંટણી સંબંધી તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ.
આગામી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ની તૈયારીને અનુલક્ષીને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજરોજ સુરત, નવસારી, વલસાડ, તાપી, નર્મદા અને ડાંગ જિલ્લાઓની ચુંટણીની તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા...