માંગરોળ તાલુકામાં સમાવિષ્ટ આંબાવાડી તાલુકા પંચાયત સીટ પર કંસાલી ગામે બુથ સમિતિ અને પેજ પ્રમુખોની બેઠક યોજાઇ..
નાનીનરોલી જિલ્લા પંચાયતમાં બૂથ સમિતિ અને પેજ પ્રમુખની બેઠકમાં સુરત જિલ્લા મહામંત્રી દીપકભાઈ વસાવા.સુરત જિલ્લા ઉપપ્રમુખ અનિલભાઈ શાહે ચુંટણી લક્ષી માર્ગદર્શન આપ્યું, અને એમાં આંબાવાડી...