માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામના બાંડીબેડી ફળીયામાં દિપડાએ બકરીનો શિકાર કરતા પશુ પાલકોમાં ગભરાટ ફેલાયો છે. છેલ્લા એક મહિનાથી દિપડો રહેણાક વિસ્તારમાં આટા ફેરા રહ્યો હતો...
શ્રી એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ 11,12 ના વિદ્યાર્થીઓ માટે NSS ની વાર્ષિક શિબિરનુ ઉદ્ધાટન મામલતદાર અને ઍક્ઝુકેટિવ મેજીસ્ટ્રેટ, માંગરોળના પાર્થ જયસ્વાલના હસ્તે કરાયું હતું. અતિથિ...
વાંકલમાં ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ.એકેડેમી નાની નરોલી, ખાતે INVESTITURE CEREMONYનું આયોજન કરવામાં આવ્યું. કાકરાપાર અણુમથક શાળા અને ઇન્ટરનેશનલ વાઇબ્રન્ટ શાળા, કામરેજના આચાર્ય STUDENT COUNCILની શપથ...
માંગરોળ તાલુકામાં કેસરિયો લહેરાયો. ગણપતસિંહ વસાવાની 51,619 ની લીડથી ભવ્ય જીત. તેમને 93,669 મત મળ્યા. કુલ મત 168459, નોટા માં 3103 મત પડ્યા. ગણપતસિંહ વસાવાનો...
ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ.એકેડેમીમાં શાળાના આચાર્ય વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ સીબીએસઈ ક્લસ્ટરમાં કબડ્ડી ટીમ વાઘોડિયા ખાતે મોકલવામાં આવી હતી. જેમાં શાળા તરફથી GIRLS KABADDI TEAM...