માંગરોળ તાલુકાના નાનીનારોલી જીઆઇપીસીએલ ખાતે આવેલ ભારતીય વિદ્યાભવનસ ખાતે” એક ભારત શ્રેષ્ઠ ભારત” 22 મો વાર્ષિકોત્સવ યોજાયો.
“એક ભારત શ્રેષ્ઠ ભારત “કાર્યકમ જીઆઈપીસી એલ ના ઓડીટરિયમ ખાતે યોજાયો હતો. જી.આઈ. પી.સી.એલ ના મેનેજીંગ ડિરેક્ટર એચ.પી.રાવ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય વિદ્યાભવનસ ના પ્રિ.વૈભવ...