માંગરોળ તાલુકાની સરકારી વિનયન કૉલેજ અને વાણિજ્ય કોલેજના વિધાર્થીની એ બરછી ફેકમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે ખેલ-કુદ મહોત્સવ યોજાયો હતો. આ ખેલ-કુદ મહોત્સવમાં 119 જેટલી કોલેજોએ ભાગ લીધો હતો. જેમાં તા. 03/02/2023 ના રોજ...