માંગરોળ : વાંકલ મુખ્ય માર્ગ પર લાયસન્સ વિના બાઈક ચલાવતા 10 વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસે દંડનીય કાર્યવાહી કરી
માંગરોળ તાલુકાના વાંકલ ગામે મુખ્ય માર્ગ પર આવેલ એન ડી દેસાઈ હાઈસ્કૂલ પાસે લાયસન્સ વિના બાઈક હંકારતા 10 વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસે દંડનીય કાર્યવાહી કરી હતી....