માંગરોળમાં ટ્રાઇબલ સબ પ્લાન્ટ પ્રેરિત ગ્રાન્ટમાંથી ₹. 3.94 કરોડના વિકાસ કામોનાં આયોજનની બેઠક યોજાઇ.
માંગરોળ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય ગણપતભાઈ વસાવા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં ટ્રાઈબલ સપ્લાન્ટ ગ્રાન્ટ માંથી રૂપિયા 3,94 કરોડના વિકાસ કામોનું આયોજન કરવામાં આવ્યું...