સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલના વિદ્યાર્થીએ IIT (JAM) પરીક્ષા પાસ કરી કોલેજનું ગૌરવ વધાર્યું
સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલ ખાતે ટી.વાય.બી.એસ.સી. ગણિતશાસ્ત્ર વિષયમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી પ્રજાપતિ અંકિતકુમાર વસંતભાઈ એ IITs (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) જેવી રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓમાં પ્રવેશ...