માંગરોળ : શ્રી એન. ડી. દેસાઈ સાર્વજનિક હાઈસ્કુલ, વાંકલનું 12 વિજ્ઞાન પ્રવાહનુ 62.57% પરિણામ આવ્યું
માર્ચ – ૨૦૨૩ માં લેવાયેલ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષામાં શ્રી એન ડી દેસાઇ સાર્વજનિક હાઈસ્કૂલ, વાંકલના ૧૬૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી,...