બારડોલી કન્યા શાળામાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંધની કારોબારી સભા યોજાઈ..
સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંધની કારોબારી સભા સંઘના પ્રમુખ કિરીટભાઈ જે.પટેલની અધ્યક્ષતામાં કન્યા શાળા બારડોલી મુકામે યોજાઈ હતી. જેમા અરવિંદભાઈ ચૌધરી, બળવંતભાઈ પટેલ, પ્રફુલભાઈ પટેલ,...