ખેડા જિલ્લાના ત્રાજ અને કોશિયલ ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાથી ગ્રામજનો એ વીજ કંપનીની કચેરીએ હલ્લાબોલ કર્યો
ખેડા જિલ્લાના માતર પંથકમાં ત્રાજ અને કોશિયલ ગામમાં છેલ્લા ઘણાં સમયથી વીજ પુરવઠો ખોરવાઈ જવાથી ગતરાત્રે બન્ને ગામના ગ્રામજનો લીંબાસી વીજ કંપનીની કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. માતર તાલુકાના...