માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે “મેરા બુથ સબસે મજબૂત” કાર્યક્રમ કાર્યકર્તાઓએ નિહાળ્યો
દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભોપાલ ખાતેથી દેશભરના બૂથો પર કાર્યકર્તાઓને સંબોધન કર્યું ત્યારે આ કાર્યક્રમનું વર્ચ્યુઅલ પ્રસારણ આજરોજ ઝંખવાવ જિલ્લા પંચાયત સિટમાં ઝંખવાવ...