માંગરોળના લવેટ ગામનો યુવક હાઈ ટેન્શન વીજ લાઈનના ટાવર પર ચડી જતા પોલીસે અને ગ્રામજનો એ બે કલાકની જેહમત બાદ યુવકને નીચે ઉતાર્યો
માંગરોળ તાલુકાના લવેટ ગામે હાઈટેન્શન વીજ લાઈનના ટાવર ઉપર યુવક દારૂની બોટલ સાથે ચડી જતા શોલે ફિલ્મ જેવા દ્રશ્યો સર્જાયા હતા અને આખરે સરકારી અધિકારીઓની...