વાંકલ સરકારી વિનયન કોલેજની વિદ્યાર્થીની એ રાજ્ય કક્ષાની બોક્સિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતી ગૌરવ વધાર્યું
માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત સરકારી વિનિયન વાણિજ્ય કોલેજ ની વિદ્યાર્થીની મહિલા બોક્સિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતી વાંકલ કોલેજ પોતાનું નામ રોશન કરી સમગ્ર આદિવાસી...