માંગરોળના વાંકલ, ભીલવાડા અને શાહ ગામમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લા પ્રશિક્ષકે મુલાકાત લીધી
માંગરોળ તાલુકા વાંકલ ભીલવાડા અને શાહ ગામ સહિત કુલ ત્રણ ગામોમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લા પ્રશિક્ષકે મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. સ્વચ્છ ભારત મિશન...