માંગરોળના વાંકલ ખાતે આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ.
આદિવાસી સમાજના લોકો દ્વારા આદિવાસી સમાજના પરંપરાગત વાજિંત્રો સાથે આદિવાસી નૃત્યો અને પહેરવેશ સાથે કસ્તુરબા કન્યા છાત્રાલય ખાતેથી વાંકલ મુખ્ય બજારમાંથી થઈ ગુલાબપાર્ક સુધી ભવ્ય...