માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ. એકેડમી નાની નરોલી ખાતે વિદ્યાર્થીઓએ ચંદ્રયાન 3 નું જીવંત પ્રસારણ નિહાળ્યું.
– ચંદ્રયાન 3 ના સફળ ઉતરાણનાં જીવંત પ્રસારણનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓની ઉત્સાહપૂર્વક હાજરી આજરોજ ભારત જયારે એક ઈતિહાસ રચવા જઈ...