હાલ દેશના અનેક ભાગોમાં અત્યારે આંખ આવવી કહેવામાં છે. તે કંજક્ટિવાઈટિસના કેસો જોવા મળી રહ્યા છે. આ બાબતે માંગરોળ તાલુકાના ટી.એચ.ઓ.ડૉ.સમીર ચૌધરી એ જણાવ્યું હતુ...
હિન્દી વિભાગ દ્વારા “પ્રેમચંદ જયંતી” દિવસની ઉજવણી કરવામાં આવી હતી. “વિયુવાનોની દ્રષ્ટિમાં પ્રેમચંદ” વિષય અંતર્ગત પ્રેમચંદજીના વ્યક્તિત્વ અને કૃતિત્વનો પરિચય, એમના પર લખાયેલી કવિતાઓનું વાંચન...
માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે મોહરમના તહેવાર નિમિત્તે મુસ્લિમ બિરાદરો તાજીયા જુલુસ કાઢી તહેવારની ઉજવણી કરી હતી. સુંદર આકર્ષક તાજીયા સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા...
માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્ય સરકારી વિજ્ઞાન કોલેજના પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઊજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડૉ. પાર્થિવ ચૌધરી દ્વારા વિદ્યાર્થીઓને...
સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલના પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ દર વર્ષે 28 જુલાઈએ ઉજવવામાં આવે...
માંગરોળ તાલુકાના વસરાવી ગામેથી ગૌવંશ ગુનાના વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. થોડા દિવસ પહેલા માંગરોળના શાહ ગામના પાટીયા નજીક પોલીસે એક પીકઅપ ગાડીને અટકાવી...